Your Own Classes

Your Own Class ગુજરાત રાજ્યના ખૂણેખૂણે ઉચ્ચ કક્ષાના ઓનલાઇન ક્લાસ, રહેણાંક સ્ટડી સ્કૉલ અને IT-આધારિત કૌશલ્ય તાલીમ પ્રદાન કરે છે.

પેરેન્ટ્સ

Students learning
શ્રેષ્ઠ ગુણવત્તાનું
શિક્ષણ

ગુજરાતના સૌથી વિશ્વસનીય ઓનલાઈન ક્લાસ

ગુજરાતના દરેક વિદ્યાર્થી માટે વિશ્વસ્તરનું લાઇવ અને ઇન્ટરેક્ટિવ શિક્ષણ. અનુભવી અને નિષ્ણાત શિક્ષકો દ્વારા સરળ સમજ સાથે અભ્યાસ, નિયમિત ટેસ્ટ, પ્રશ્નોના નિરાકરણ અને રિઝલ્ટ ઓરિએન્ટેડ માર્ગદર્શન.

હવે ઘરે બેઠા જ ગુણવત્તાસભર શિક્ષણ મેળવો — લાઈવ ક્લાસ, રેકોર્ડેડ લેકચર્સ, સ્ટડી મટિરિયલ અને સતત સપોર્ટ સાથે તમારા સપનાઓને સાકાર બનાવો.

ઇ-લર્નિંગનું સુવર્ણ ધોરણ

IITians અને વૈશ્વિક શિક્ષણ નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલ અભ્યાસક્રમ હવે તમારા ઘર સુધી.

ઘરે બેઠા શહેર જેવી ગુણવત્તા
ઘરે બેઠા શહેર જેવી પ્રીમિયમ શિક્ષણ ગુણવત્તા — મુસાફરી વગર.
વિષય મુજબ નિષ્ણાત શિક્ષકો
નિષ્ણાત શિક્ષકો દ્વારા ગહન સમજ સાથે શિક્ષણ આપવામાં આવે છે.
પ્રગતિ પર નજર અને રેકોર્ડિંગ
વાલીઓ બાળકની પ્રગતિ જોઈ શકે છે અને દરેક ક્લાસનું રેકોર્ડિંગ ઉપલબ્ધ છે.
સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ
મુસાફરી વિના સુરક્ષિત શિક્ષણ — ખાસ કરીને દીકરીઓ માટે વધુ સુરક્ષિત.



Student learning



જુઓ — YOC શા માટે
ગુજરાતની પ્રથમ પસંદગી?

અમારા વિડિઓ જુઓ અને સમજો —
ઘરે બેઠા ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ કેવી રીતે શક્ય બને છે.

માતા-પિતા માર્ગદર્શિકા

માતા-પિતાના સામાન્ય પ્રશ્નો અને જવાબો

આ ભણતર ખરેખર સમજાય એવું છે?

હા, અહીં દરેક વિષય સરળ અને સ્પષ્ટ ગુજરાતી ભાષામાં સમજાવવામાં આવે છે.
અનુભવી શિક્ષકો ઉદાહરણ સાથે ધીમે-ધીમે ભણાવે છે.

જો બાળકને પ્રશ્ન હોય તો શું કરવું?

વર્ગ દરમિયાન શિક્ષક સાથે સીધી વાતચીત કરી શકાય છે.
રવિવારે ખાસ પ્રશ્ન નિવારણ વર્ગ રાખવામાં આવે છે.

માતા-પિતા કેવી રીતે જાણશે કે બાળક ભણે છે?

તમે સરળતાથી જોઈ શકો છો: હાજરી, ઘરકામ, પરીક્ષાનું પરિણામ, પ્રગતિ
દરેક માહિતી તમારી નજર હેઠળ રહેશે.

જો કોઈ વર્ગ ચૂકી જાય તો શું?

દરેક વર્ગનું રેકોર્ડિંગ ઉપલબ્ધ છે.
બાળક ગમે ત્યારે ફરીથી જોઈ શકે છે.

શું કોઈ ખાસ સાધન જોઈએ?

માત્ર મોબાઇલ અને ઈન્ટરનેટ પૂરતું છે.
કોઈ વધારાનો ખર્ચ નથી.

ફી કેટલી છે?

ફી તાલુકા સ્તરના વર્ગો કરતાં ઓછી છે.
સાથે આવવા-જવાનો ખર્ચ પણ બચે છે.

જો બાળકને ન ગમે તો શું?

પ્રથમ ૧૫ દિવસમાં ૧૦૦% રકમ પરત આપવામાં આવે છે.

સુરક્ષા કેવી છે?

બાળક ઘરે, માતા-પિતાની હાજરીમાં ભણે છે.
દીકરીઓ માટે સંપૂર્ણ સુરક્ષિત વ્યવસ્થા છે.

શિક્ષકો કેટલા અનુભવી છે?

ઓછામાં ઓછા ૭ વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષકો છે.
કડક પસંદગી અને નિયમિત ચકાસણી થાય છે.

આ સાચું ભણતર છે કે માત્ર વિડિયો?

આ જીવંત વર્ગ છે, જેમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સીધી વાતચીત થાય છે.

ભણતર મજબૂત બને છે?

નિયમિત પરીક્ષા, ઘરકામ અને અભ્યાસ સામગ્રી આપવામાં આવે છે.
જેના કારણે બાળકનું ભણતર મજબૂત બને છે.

વિશ્વાસ કેમ રાખવો?

મધ્યસ્થી તરીકે એવી વ્યક્તિ જોડાય છે જેને તમે ઓળખો છો — એટલે વિશ્વાસ વધુ મજબૂત બને છે.



અત્યંત મહત્વના વધારાના પ્રશ્નો

બાળકનું ધ્યાન મોબાઇલમાં ભટકશે તો શું?

વર્ગ દરમિયાન સંપૂર્ણ નિયંત્રિત ભણતરનું વાતાવરણ હોય છે.
માતા-પિતા પણ દેખરેખ રાખી શકે છે.

સમયપત્રક કેવી રીતે રહેશે?

નક્કી સમય મુજબ વર્ગ યોજાય છે.
બાળક નિયમિત રીતે ભણવાની આદત વિકસાવે છે.

ઈન્ટરનેટ ધીમું હોય તો શું થશે?

જો જીવંત વર્ગમાં મુશ્કેલી આવે, તો રેકોર્ડિંગ દ્વારા બાળક પછીથી સરળતાથી ભણી શકે છે.

આ અને સામાન્ય વર્ગોમાં શું ફરક છે?

ઘરે બેઠા ભણતર , ઓછી ફી
માતા-પિતાની સંપૂર્ણ જાણકારી , ફરીથી ભણવાની તક

શું પરિણામમાં સુધારો થશે?

નિયમિત પરીક્ષા, માર્ગદર્શન અને દેખરેખના કારણે બાળકોના પરિણામમાં ચોક્કસ સુધારો જોવા મળે છે.

બાળક શિસ્તબદ્ધ રીતે ભણશે?

નક્કી સમય, પરીક્ષા અને દેખરેખના કારણે બાળકમાં નિયમિતતા અને જવાબદારી આવે છે.


અંતિમ સંદેશ

👉 જો તમને હજુ પણ કોઈ પ્રશ્ન હોય, તો નિઃસંકોચ પુછો…
અમે તમારા બાળકના ભવિષ્ય માટે સંપૂર્ણ માર્ગદર્શન આપવા તૈયાર છીએ.

વાસ્તવિક વાર્તાઓ, વાસ્તવિક અસર

Your Own
Class
આપણા ગુજરાતના

મોટા શહેરો તથા ગામોના દરેક વિદ્યાર્થી માટે ઘરે બેઠા પોસાય તેવી ફીમાં ઉચ્ચ સ્તરનું શહેરી ગુણવત્તાવાળું શિક્ષણ.

ગુજરાતી ઓનલાઈન ક્લાસ  ·    33+ વર્ષનો અનુભવ
૧૦૦% લાઇવ ઇન્ટરેક્ટિવ ક્લાસ
માત્ર રેકોર્ડેડ વિડિયો નહીં, પરંતુ શિક્ષક સાથે સીધું લાઇવ શિક્ષણ.
નિષ્ણાત શિક્ષકો
દરેક વિષય માટે અલગ નિષ્ણાત શિક્ષકો દ્વારા ઊંડાણપૂર્વકનું શિક્ષણ.
સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ
ઘરે બેઠા સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ — સમય અને મુસાફરીના ખર્ચમાં બચત.
વાલીઓનું સીધું જોડાણ
બાળકની પ્રગતિ રિપોર્ટ અને દરેક લેક્ચરનું રેકોર્ડિંગ ઉપલબ્ધ છે.
મજબૂત નેતૃત્વ અને વિશ્વસનીયતા
33+ વર્ષનો અનુભવ ધરાવતી વિશ્વસનીય સંસ્થા.
ગામ-શહેર — સૌ માટે
ગુજરાતના દરેક ખૂણે દરેક વિદ્યાર્થી સુધી ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ.



Your Own Classes
સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ
  એડમિશન પૂછપરછ
▶ ડેમો જુઓ
ડેમો લેક્ચર

📖 ડેમો લેક્ચર