MCI School Logo
વિદ્યાદાન અને આર્થિક વિકાસ  –  “ઘર બેઠા શિક્ષણ
Your Own Classes Your Own Classes

Your Own Class ગુજરાત રાજ્યના ખૂણેખૂણે ઉચ્ચ કક્ષાના ઓનલાઇન ક્લાસ, રહેણાંક સ્ટડી સ્કૉલ અને IT-આધારિત કૌશલ્ય તાલીમ પ્રદાન કરે છે.

img
img
img

ગ્રામીણ બાળકોને શહેરના શિક્ષકો દ્વારા
ભણાવો
Your Own Class સાથે

વિદ્યાદાન અને આર્થિક વિકાસ — ઘરે બેઠા શ્રેષ્ઠ શિક્ષણ. ગામ હોય કે શહેર, અમે સૌ સાથે છીએ.

img
img
img

દરેક વિદ્યાર્થી ઘરે બેઠા મેળવે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ

લાઈવ ઇન્ટરેક્ટિવ ક્લાસ, ગુજરાતી ભાષામાં — YOC દ્વારા શ્રેષ્ઠ ભવિષ્ય.

img
img
img

YOC સાથે ભણશે ગામડાઓ તો
આગળ વધશે ગામડાઓ —
શહરે જેવા શિક્ષણ માટે

૨૫+ વર્ષનો મેનેજમેન્ટનો અનુભવ, ૫૦+ નિષ્ણાત શિક્ષકો અને ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીનો અનુભવ - શેઠ સાગા પ્રા. લી. ( શેઠ ગ્રુપની સહયોગી પેઢી )

img
img
img

આગળ ભણાવા માટે કે
નોકરી માટેની
તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
માટે
સફળ થાઓ YOC સાથે

નિષ્ણાત માર્ગદર્શન, લાઈવ ક્લાસ, રેકોર્ડેડ વિડિઓ — ઘરે બેઠા સ્વપ્ન સાકાર કરો.

About
About
img
Years of business experience
33
વર્ષનો વ્યવસાયિક
અનુભવ
img અમારા વિષે

Your Own Class (YOC) સાથે ઘરે બેઠા શ્રેષ્ઠ શિક્ષણ મેળવો.

યોર ઓન ક્લાસ - — Sheth Saga Pvt. Ltd. ( શેઠ ગ્રુપની સહયોગી પેઢી ) દ્વારા સ્થાપિત પ્લેટફોર્મ, 33+ વર્ષના અનુભવ ધરાવતી ભારતની વિશ્વસનીય કંપની દ્વારા સંચાલિત ઓનલાઇન શિક્ષણ સંસ્થા. ગામ હોય કે શહેર—ઉચ્ચ ગુણવત્તાના લાઈવ ક્લાસ, ગુજરાતી ભાષામાં, ઘરે બેઠા.

આ YOC દ્વારા આર્થિક સશક્તિકરણ માટે જોડાઓ. ઓનલાઇન શિક્ષણ + IT સેવાઓ + ઉદ્યોગ + કન્સલ્ટિંગ + નવીનતા—તમામ ક્ષેત્રોમાં અમે સક્રિય છીએ.

  • ✔ ઘરેથી ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષકો દ્વારા લાઈવ ક્લાસ
  • ✔ ગુજરાતી ભાષામાં શિક્ષણ
  • ✔ ફરી અભ્યાસ માટે રેકોર્ડેડ વિડિઓ લાઇબ્રેરી
  • ✔ 33 વર્ષનો વ્યવસાયિક અનુભવ
  • ✔ પ્રશ્નો (ડાઉટ) માટે રવિવારે સ્પેશિયલ ક્લાસ
  • ✔ બજારમાં ચાલી રહેલી ફી કરતાં પણ ઓછી ફી
img YOC ની વિશેષતા

"Your Own Class" કેમ શ્રેષ્ઠ છે?

લાઈવ કલાસ, તાલુકાના અને ગામના વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થી-કેન્દ્રિત અભિગમ — અમારી ખાસ વિશેષતાઓ

લાઇવ ક્લાસ

ઓનલાઇન લાઈવ ઇન્ટરેક્ટિવ ક્લાસ — માત્ર રેકોર્ડેડ વિડિઓ નહીં. સાચા વર્ગ જેવો અનુભવ, ઘરે બેઠા.

પ્રગતિ રિપૉર્ટ

માતા-પિતાની મોબાઈલ એપ દ્વારા બાળકની પ્રગતિ વિશે નિયમિત માહિતી મળશે. બાળકનો વિકાસ સરળતાથી જોઈ શકાશે.

માતા-પિતાનું મહત્વ

અમે વાલીઓના સૂચનોને પ્રાધાન્ય આપીએ છીએ અને સારા સૂચનોનો અમલ કરીએ છીએ.

નિષ્ણાત શિક્ષકો

ઇન્ટરવ્યૂ અને કડક પરીક્ષણ પછી જ નિષ્ણાત શિક્ષકોની પસંદગી કરવામાં આવે છે, જેમને ઓછામાં ઓછા ૭ વર્ષનો અનુભવ હોય છે.

લેક્ચર રેકોર્ડિંગ

દરેક લાઈવ ક્લાસનું રેકોર્ડિંગ કરવામાં આવે છે — વિદ્યાર્થીઓ ગમે ત્યારે કોઈપણ લેક્ચર ફરી જોઈ શકે છે. ૨૪/૭ ઉપલબ્ધ.

ઓછી ફી, વધુ મૂલ્ય

અડધા ખર્ચે ઉચ્ચ ગુણવત્તાનું શહેર જેવી શિક્ષણ. ઘરે બેઠા — સલામતી સાથે અને બચત સાથે શિક્ષણ.

2850+

વિદ્યાર્થીઓ

33+

વર્ષનો વ્યવસાયિક અનુભવ

30+

જિલ્લાઓમાં હાજરી

275+

તાલુકાઓમાં હાજરી

90+

શિક્ષકો



img અમારો હેતુ: જ્ઞાન અને સમૃદ્ધિ

અમે કેવી રીતે કાર્ય કરીએ છીએ

01
img

શિક્ષણ અને રોજગાર

નાના-મોટા શહેરો તેમજ ગામોમાં રહેલા લોકોને શિક્ષણ દ્વારા સશક્ત બનાવવું અને તેમને રોજગારની નવી તકો પ્રદાન કરવી.

02
img

YOCમાં પ્રવેશ

દરેક વિદ્યાર્થીના એડમિશન પર આકર્ષક કમિશન મેળવો.

03
img

પુણ્ય અને આવક

સમાજસેવા સાથે આર્થિક લાભનો સુમેળ સાધો.

img




YOC રેફરલ કમિશન મોડલ

દરેક વિદ્યાર્થીના એડમિશન પર આકર્ષક કમિશન મેળવો!

img અમારો ઉદેશ

અમારું વિઝન અને મિશન

ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ

"
🎯
✦ વિઝન

દરેક વિદ્યાર્થી માટે ઓછા ખર્ચે ઉત્તમ શિક્ષણ

નાના-મોટા શહેરો તેમજ ગામોમાં રહેલા દરેક વિદ્યાર્થીને શહેર જેવી ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ ઘરે બેઠા પહોંચાડવું.

  • ગુજરાતના ખૂણેખૂણે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ પહોંચાડવું
  • ટેક્નોલૉજી દ્વારા ભૌગોળિક અવરોધ દૂર કરવા
  • દરેક ઘરે ઓનલાઇન શિક્ષણનો પ્રકાશ ફેલાવવો
  • માતા-પિતા ની હાજરી મા શિક્ષણ
  • ઘરે બેઠા સલામતી સાથે શિક્ષણ
"
🚀
✦ મિશન

ગુણવત્તાવાળા શિક્ષકોને ઘરે બેઠા રોજગારની તકો

નાના-મોટા શહેરો તેમજ ગામડાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રોજગારની તકો દ્વારા લોકોને સશક્ત બનાવવું.

  • સ્થાનિક ભાષામાં ઉચ્ચ ગુણવત્તાના અભ્યાસક્રમ
  • કૌશલ્ય વિકાસ અને નોકરીની તૈયારીમાં મદદ
  • ઉદ્યોગ-સ્તરના પ્રમાણપત્ર અને ડિગ્રી કાર્યક્રમો
  • વ્યક્તિત્વ વિકાસ માટે વિશેષ સવલતો
ગ્રામ-કેન્દ્રિત ઉકેલ


ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ લાભ

શહેરમાં ગયા વગર — ઘરે બેઠા ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ

શહેર જેવું શિક્ષણ ગામમાં

શહેરમાં જવાની જરૂર નથી — ગુણવત્તાયુક્ત શિક્ષણ હવે તમારા ઘરે.

વિષયવાર નિષ્ણાત શિક્ષકો

દરેક વિષયના નિષ્ણાતોથી ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવો.

માતા-પિતાને માહિતી

માતા-પિતા માટે અલગ મોબાઇલ એપ્લિકેશન — જેથી તેઓ પોતાના બાળકની પ્રગતિ જોઈ શકે અને ધ્યાન રાખી શકે. માતા-પિતાની નજર સમક્ષ શિક્ષણ.

ઓછી ફીમાં વધુ મૂલ્ય

અડધા ખર્ચે શ્રેષ્ઠ શિક્ષણ. આવવા-જવાના સમય અને વાહન ખર્ચની પણ બચત.

ગ્રામ્ય વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણ — ઘરે બેઠા

YOC સાથે ગ્રામ્ય વિકાસની નવી દિશા

YOC સાથે જોડાઓ →

ભવિષ્યમાં શિક્ષણનું વિસ્તરણ

ગ્રામ્ય અને શહેર બંને માટે — YOC દ્વારા સર્વાંગી શૈક્ષણિક ઉકેલ

ઝાડ નીચે અભ્યાસ
સંપૂર્ણ
અભ્યાસક્રમ
ગ્રામ્ય શાળા
સ્પર્ધાત્મક
પરીક્ષાઓ
ડિજિટલ શિક્ષણ
વ્યવહારિક
કૌશલ્યો
ગ્રામ્ય શિક્ષણ
ગામ માટે
સંપૂર્ણ શિક્ષણ

સંપૂર્ણ અભ્યાસક્રમ

ધોરણ ૫ થી ૧૨ સુધીના તમામ વિષયો આવરી લેતું વ્યાપક શિક્ષણ — ગુજરાતી માધ્યમમાં લાઈવ ક્લાસ.

સ્પર્ધાત્મક પરીક્ષાઓ

NEET, JEE, UPSC, GPSC — વિશેષ કોચિંગ અને નિષ્ણાત માર્ગદર્શન ઉપલબ્ધ.

વ્યવહારિક કૌશલ્યો

કૉમ્પ્યૂટર, અંગ્રેજી અને લાઇફ સ્કિલ્સ — ભવિષ્ય માટે જરૂરી વ્યવહારિક કૌશલ્યો.

ગામ માટે સંપૂર્ણ શિક્ષણ

YOC દ્વારા ગામડાઓ માટે વ્યાપક અને સંકલિત શિક્ષણ સોલ્યુશન.

img
img
img બ્રાન્ડ એમ્બેસેડર · YOC

અમારી સાથે જોડાવાની શરતો

YOC પ્રક્રિયા

વિદ્યાર્થીઓને રીફર કરવાની જવાબદારી

તમારે ફક્ત યોગ્ય વિદ્યાર્થીઓને Your Own Class તરફ રીફર કરવાના રહેશે.

YOC પ્રક્રિયા

YOC સંભાળશે સંપૂર્ણ પ્રક્રિયા

એડમિશન, શિક્ષણ, ટેકનિકલ સપોર્ટ અને વિદ્યાર્થીનું મેનેજમેન્ટ — બધું YOC દ્વારા સંભાળવામાં આવશે.

કમિશન સિસ્ટમ

પારદર્શક કમિશન સિસ્ટમ

અમારી કમિશન સિસ્ટમ સંપૂર્ણ પારદર્શક છે — તમને તમારી કમાણી વિશે સંપૂર્ણ સ્પષ્ટતા મળશે.

લાંબા ગાળાની કમાણી

લાંબા ગાળાની કમાણીનું સાધન

આ એવી ભાગીદારી છે, જે તમને લાંબા સમય સુધી આર્થિક લાભ આપી શકે છે.





અમારી નિષ્ણાત લીડરશિપ ટીમ

શ્રી અપૂર્વ શેઠ
ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર
લાયકાત
  • B.E Civil
  • Post Graduation in Structure Engineering - BITS Pilani
  • PGD in Mktg & Comp App
  • LL.B
સિદ્ધિઓ

યુનિવર્સિટી ટોપર

શ્રી ગિતાંજ શેઠ
ડિરેક્ટર
લાયકાત
  • MBA in HR - XLRI Jamshedpur
  • B.Tech Mechanical - Nirma University
સિદ્ધિઓ

CAT ના રાષ્ટ્રીય ટોપર

શ્રી વિરાજ શેઠ
ડિરેક્ટર
લાયકાત
  • MBA in Marketing & Finance - XLRI Jamshedpur
  • B.Tech Computer Science - DA-IICT
સિદ્ધિઓ

CAT ના રાષ્ટ્રીય ટોપર

શ્રી મિલન પટેલ
ડિરેક્ટર - ગ્રાઉન્ડ ઓપરેશન્સ
લાયકાત
  • Graduate in Arts
  • વિસ્તૃત વ્યવસાયિક અનુભવ
શ્રી અશ્વિન પટેલ
ડિરેક્ટર - ગ્રાઉન્ડ ઓપરેશન્સ
લાયકાત
  • B.Tech Dairy & Food Technology
  • વિસ્તૃત વ્યવસાયિક અનુભવ



અમારા કોર્સની એક ઝલક

શૈક્ષણિક, ભાષા, ટેકનોલોજી અને કરિયર આધારિત કોર્સ

શૈક્ષણિક અભ્યાસક્રમ

ધોરણ 5 થી 12 | વિજ્ઞાન | કોમર્સ

ગણિત વિજ્ઞાન ઓલિમ્પિયાડ

ભાષા અભ્યાસક્રમો

અંગ્રેજી | હિન્દી | સંસ્કૃત

IELTS તૈયારી જર્મન ફ્રેન્ચ

કમ્પ્યુટર અને IT

MS Office | Excel | Tally

પાયથન વેબ ડેવલપમેન્ટ

કરિયર કોર્સ

ડિજિટલ માર્કેટિંગ | ફ્રીલાન્સિંગ

શેર બજાર વ્યવસાય

હોબી ક્લાસિસ

ડ્રોઇંગ | પેઇન્ટિંગ | ચેસ

સંગીત નૃત્ય

વ્યક્તિત્વ વિકાસ

જાહેર ભાષણ | આત્મવિશ્વાસ

સંવાદ કૌશલ્ય નેતૃત્વ

શિક્ષક તાલીમ

ઓનલાઇન શિક્ષણ

લેસન પ્લાન પ્રમાણપત્ર

પેરેન્ટ કોર્સ

પેરેન્ટિંગ | કરિયર માર્ગદર્શન

શૈક્ષણિક સહાય

ટેસ્ટ સિરીઝ

બોર્ડ પરીક્ષા | સાપ્તાહિક MCQ

ડાઉટ સોલ્વિંગ ક્રેશ કોર્સ

સ્પર્ધાત્મક પરીક્ષાઓ

GPSC | તલાટી | પોલીસ

ક્લાર્ક બેન્કિંગ
live લાઈવ ક્લાસનો અનુભવ

YOC લાઇવ લેક્ચર્સ

teacher અમારા નિષ્ણાત

અમારા શિક્ષકોનો પરિચય

img વાલીઓ શું કહે છે — સાચો અનુભવ સાંભળો

અમારા વિદ્યાર્થીઓના વાલીઓના અનુભવ

Your Own Classes
સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ
  એડમિશન પૂછપરછ
▶ ડેમો જુઓ
ડેમો લેક્ચર

📖 ડેમો લેક્ચર